એક આદર્શ વાયુ અચળ દબાણે સમતાપી વિસ્તરણ અનુભવે છે. આ પ્રક્રિયા દરમિયાન

  • A
    એન્થાલ્પી વધે છે પરંતુ એન્ટ્રોપી ઘટે છે
  • B
    એન્થાલ્પી અચળ રહે છે પરંતુ એન્ટ્રોપી વધે છે
  • C
    એન્થાલ્પી ઘટે છે પરંતુ એન્ટ્રોપી વધે છે.
  • D
    એન્થાલ્પી અને એન્ટ્રોપી બંને અચળ રહે છે.

Explore More

Similar Questions

જો $298 \ K$ તાપમાને વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય $500 \ J$ હોય,તો વાયુને $2.5 \ L$ થી $4.5 \ L$ સુધી વિસ્તૃત કરવા માટે જરૂરી અચળ બાહ્ય દબાણ શોધો. ($bar$ માં)

ચક્રીય પ્રક્રિયા માટે શું સાચું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા શૂન્ય કાર્ય કરે છે?

પ્રક્રિયા $A_{(s)} + 3B_{(g)} \to 4C_{(s)} + D_{(l)}$ માટે,$\Delta H$ અને $\Delta U$ વચ્ચેનો સંબંધ $\dots$ છે.

$300 \ K$ તાપમાને $1 \ mol$ આદર્શ વાયુને $1 \ L$ થી $5 \ L$ સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ કરવા દેવામાં આવે છે. એન્થાલ્પીમાં થતો ફેરફાર ($kJ$ માં) કેટલો હશે? $(R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1})$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo